– વહેલી સવારે અને સાંજના સમયે મતદારોનો વધુ ધસારો રહ્યો
– 8,861 પુરૂષ, 7,709 મહિલા સહિત કુલ 16,570 મતદારે કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ
ધંધુકા : ધંધુકા નગરપાલિકાની ચૂંટણી માટે આજે થયેલા મતદાનમાં ૮,૮૬૧ પુરૂષ, ૭,૭૦૯ મહિલા સહિત કુલ ૧૬,૫૭૦ મતદારે મતાધિકારનો ઉપયોગ કરતા ૫૭.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે ૬૦ ઉમેદવારનું ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં સીલ થયું હતું. હવે તા.