Vadodara Crime : વડોદરામાં વાર તહેવારે સામાજિક કાર્યકર તરીકે પોતાના ફોટા સાથે હોર્ડિંગ્સ મૂકતા ઘનશ્યામ ફુલ બાજે સહિત પાંચ જણાને વ્યાજખોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડ્યા છે.
ગોત્રી વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર પાસે આર્યા ગોવર્ધન ખાતે રહેતા સૃષ્ટિરાજ પવારને વર્ષ 2017 માં કહેવાતા સામાજિક કાર્યકર ઘનશ્યામ ફુલ બાજે સાથે પરિચય થયો હતો. ઘનશ્યામે પોતે ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું જણાવી રૂપિયાની જરૂર હોય તો કહેવા માટે ઓફર કરી હતી.
દુકાનદારે ધંધા માટે જુદા-જુદા સમયે ઘનશ્યામ પાસે કુલ રૂ.