ગાંધીનગર સ્થિત શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર
જિલ્લા પરીક્ષા સમિતિને લગત વિવિધ સુચનો અને કામગીરી અંગેના નિયમો બોર્ડ દ્વારા સુચવાયા
ભાવનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧રની વાર્ષિક પરીક્ષા આગામી તા. ર૭ ફેબુ્રઆરીથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે બોર્ડ દ્વારા તેનો એક્શન પ્લાન જાહેર કરાયો છે.