– ત્રણેય વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો
– લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ,બિયરના ટીન મળી કુલ રૂ.૪૧ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : શહેરના આડોડીયાવાસ દીપકચોકમાં જાહેર રોડ પરથી એક મહિલા અને પુરુષને વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.