24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગુજરાત વિધાનસભાનું કેલેન્ડર જાહેર : બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે, 20મી ફ્રેબુઆરીએ...

ગુજરાત વિધાનસભાનું કેલેન્ડર જાહેર : બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે, 20મી ફ્રેબુઆરીએ રજૂ કરાશે બજેટ



Gujarat Assembly calendar : ગુજરાત વિધાનસભાનું વર્ષ 2025-26નું બજેટ સત્ર આ વર્ષે બેઠકો માટે કાર્યરત રહેશે. જેમાં તારીખ 20મી ફેબ્રુઆરીએ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ બજેટ રજૂ કરશે. 

27 બેઠકો માટે ચાલનાર આ સત્ર તારીખ 19મી ફેબ્રુઆરી 2025 થી 28 માર્ચ 2025 સુધી ચાલશે. આ સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન- આભાર પ્રસ્તાવ હશે, શોક દર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય