દરોડો પાડીને પોલીસે બે બુટલેગરને ઝડપી લીધા
એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરીને ટ્રેક્ટરને અલુવા ગામ પાસેથી પકડયું : ૯.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર : ઠંડીની સિઝનમાં દારૃનો જથ્થો પહોંચાડવા માટે બુટલેગરો અનવના
અખતરા કરતા હોય છે ટ્રાવેલ્સ અને કારમાં દારૃનો જથ્થો પોલીસના હાથે લાગવા લાગતા
અખતરા કરતા હોય છે ટ્રાવેલ્સ અને કારમાં દારૃનો જથ્થો પોલીસના હાથે લાગવા લાગતા