વિકાસ કામો માટે હરિયાળીનો ભોગ
રોડ પહોળો કરવા અને બ્રીજ બનાવવા પાછળ કપાયેલા વૃક્ષોની સામે ૫.૮૭ લાખ રૃપિયા નહિવત વસૂલાયા
ગાંધીનગર : ગાંધીનગરમાં વિકાસની આડમાં સેંકડો વૃક્ષોનો ખાતમો બોલાવી
દેવામાં આવ્યો છે ત્યારે પેથાપુર સર્કલે ફ્લાયઓવર તૈયાર કરવામાં ૧૭૦ વૃક્ષો પર