ભુસ્તર તંત્રના રાત્રી દરોડા બાદ તપાસમાં સામે આવ્યું
પાંચ રેતી ચોરો સામે ડભોડા પોલીસ મથકમાં દોઢ મહિને આખરે ગુનો પણ દાખલ કરાયો
ગાંધીનગર : શાહપુર બ્રીજ નીચે સાબરમતી નદીમાં પ્રતિબંધીત વિસ્તારમાં
ગેરકાયદે રેતીખનન કરતા હોવાની બાતમી મળતા ઓક્ટોબર માસમાં મોડી રાતે ભુસ્તર તંત્ર
દ્વારા દરોડો પાડીને રેતીચોરોને પકડી પાડયા હતા.