પુખ્ત ઉંમરનો જન્મ તારીખનો બોગસ દાખલો બનાવ્યો હતો
જેલ સજા ઉપરાંત રૂા.૩ર હજાર દંડ અને દૂષ્કર્મનો ભોગ બનેલી તરૂણીને રૂા.૪ લાખ વળતર ચૂકવવા અમરેલીની સ્પેશ્યલ કોર્ટનો આદેશ
અમરેલી : બાબરાના અમરાપરાના મફત પ્લોટ વિસ્તારમાં રહેતા એક શખ્સે સાત વર્ષ પહેલાં એક ૧૭ વર્ષની તરૂણીને લલચાવી ફોસલાવી ભગાડીને લઇ જઇ શરીર સંબંધ બાંધી તેમજ તરૂણીનો જન્મ તારીખનો બનાવટી ખોટો દાખલો બનાવરાવી લગ્ન નોંધણી કરાવી ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલા હતો. આ અંગેનો કેસ અમરેલી સ્પે.