18 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
18 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાઝઘડીયામાં પડોશીએ જ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં જ...

ઝઘડીયામાં પડોશીએ જ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો



Jhagadia News : રાજ્યમાં કૂદકે ને ભૂસકે બળાત્કાર અને છેડતીના કિસ્સા વધતા જાય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં હૈયું હચમચાવી દે સામી આવી છે. જેમાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસુમ બાળકીના ગુપ્તાંત અને શરીર પર ઇજાઓ પહોંચાડી છે. હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.

માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતાં તેને અંકશ્વલેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય