– સિહોરમાં 61.05, ગારિયાધારમાં 56.77 અને તળાજામાં 57.30 ટકા મતદાન થયું
– મનપા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મતદાનના આંકડા યથાવત, કોઈ વધારો-ઘટાડો નહીં
ભાવનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા મતદાનના ચૂંટણી તંત્રે ફાઈનલ આંકડા જાહેર કરી દીધા છે.