– મૃતકના ભાઈએ એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
– યુવાન પોતાનું બાઈક લઈને લાખણકાથી ભાવનગર તરફ આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : ઘોઘા તાલુકાના હાથબ ગામ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું
પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના લાખણકા ગામના વતની અને હાલ ભાવનગરના તરસમિયા રોડ, ખારસી પાસે આવેલ આવાસ યોજનામાં રહેતા રાજેશભાઈ નારણભાઈ બારૈયા ( ઉ.