મોરબી જિલ્લામાં આપઘાત, અપમૃત્યુના ૪ બનાવ
નાની વાવડીમાં વૃધ્ધને તથા મહેન્દ્રનગર અને વાંકાનેરમાં બે યુવાનોના ગળાફાંસો ખાઇ આપઘાત
મોરબી : મોરબી-વાંકાનેરમાં આપઘાત-અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા છે.
જુના રફાળેશ્વર ગામ નજીક ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા ૧૩ વર્ષના તરૃણનું મોત થયું
જુના રફાળેશ્વર ગામ નજીક ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા ૧૩ વર્ષના તરૃણનું મોત થયું