આખુ વર્ષ વિત્યું છતાં વિદેશની ફ્લાઈટ શરુ ન થઈ,ટ્રેન સુવિધા ન
વધી
મનપાનું ટીપરવાનનું શંકાસ્પદ કૌભાંડ સર્જાયું, પોલીસ ટ્રાફિક દંડમાં સફળ પણ ટ્રાફિક નિયમનમાં નિષ્ફળ
રહી, રાદડીયાએ ભાજપને હરાવ્યું
રાજકોટ : વધુ એક વર્ષે આજે વિદાય લીધી ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા
મહાનગર અને એક સમયે રાજ્યના સત્તાવાર પાટનગર એવા રાજકોટમાં ઈ.