23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતએક મહિનામાં ભાજપની બે મહિલા આગેવાનોએ ગળાફાંસો ખાતા ખળભળાટ, કારણ હજુ અકબંધ!

એક મહિનામાં ભાજપની બે મહિલા આગેવાનોએ ગળાફાંસો ખાતા ખળભળાટ, કારણ હજુ અકબંધ!



Surat News: સુરત શહેરમાં બે ભાજપની મહિલા આગેવાન અને સરંપચ દ્વારા અગમ્ય કારણોસર આત્યંતિક પગલું ભરી લેવાયું છે. બંને દુઃખદ બનાવોમાં આપઘાતનું કારણ શોધવામાં પોલીસની તપાસ સામે સવાલો ઊઠી રહ્યા છે. સચિન વોર્ડ નં.30ના મહિલા મોરચાના પ્રમુખ દિપીક પટેલના આપઘાતને એક મહિનો થવા આવ્યો છે. હજી સુધી આ કેસમાં નક્કર કારણ સામે આવ્યું નથી. એક જ મહિનામાં નોંધાયેલા બીજા એક બનાવમાં સાયણની મહિલા સરપંચ જિજ્ઞાસા ઠક્કરે બે દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય