Window Vs Split AC which is Better: એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગરમીની અસર વધુ વધશે. ક્યારેક ગરમી એટલી તીવ્ર હોય છે કે રાત્રે પંખા અને કુલર ચલાવવા છતાં પણ રાહત મળતી નથી. જેથી લોકો એસી લગાવે છે, પણ એવામાં પ્રશ્ન એ થાય કે કયું સારું છે, વિન્ડો એસી કે સ્પ્લિટ એસી? જોઈએ.