PMJAY Scheme: વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મફત સારવાર પૂરી પાડે છે. આ યોજના માટે કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં નથી આવી. આ સાથે પગારને લઈને પણ કોઈ સીધો નિયમ નથી. જોકે, આવકના દાખલાના હિસાબે આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.