Kitchen Tips And Tricks: આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જે વર્ષો સુધી રહે છે, તેમ છતાં ક્યારેય બગડતી નથી. એવામાં ક્યારેક એવું બનતું હોય છે કે તમે આ વસ્તુઓને જાણતા-અજાણતા ફેંકી દેતા હોય છે. એવામ આજે જાણીશું કે એવી કેટલીક ચીજ-વસ્તુઓ વિષે જેની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી અને તમે વર્ષો સુધી કોઈપણ સંકોચ વિના તેનો ઉપયોગ કરી શકો છો. તેમજ તેને સંગ્રહિત કરવાની સાચી રીત વિષે પણ જાણીશું.
ચોખા