Microblading Treatment: ચહેરાની સુંદરતામાં આઈબ્રો મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાઢ, સારી આકારની અને પરફેક્ટ આઈબ્રો માત્ર ફેસકટને જ નહીં પરંતુ તમારા વ્યક્તિત્વને પણ સુંદર બતાવે છે. પરંતુ જો તમારી આઈબ્રો લાઈટ, ઓછી ગાઢ અથવા અસમાન છે, તો તમે તેને સુધારવા માટે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ્સ અજમાવવાનું વિચારી શકો છો. જેમાં તમે માઇક્રોબ્લેડિંગ વિષે તો જરૂર સાંભળ્યું જ હશે.
આજકાલ ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સ પણ તેમની આઈબ્રોને પરફેક્ટ લુક આપવા માટે આ ટ્રીટમેન્ટ અપનાવી રહ્યા છે.