27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
27 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીCES 2025ના વિચિત્ર ગેજેટ્સ અને ટેક્નોલોજી: કોફી ઠંડી કરવા માટે રોબોટિક બિલાડીથી...

CES 2025ના વિચિત્ર ગેજેટ્સ અને ટેક્નોલોજી: કોફી ઠંડી કરવા માટે રોબોટિક બિલાડીથી લઈને તસરીફ ઠંડી અને ગરમ કરવાની ખુરશી લોન્ચ કરવામાં આવી



CES 2025 Weird Technology: હાલમાં લાસ વેગાસમાં CES 2025 ચાલી રહ્યો છે. આ ઇલેક્ટ્રોનિક્સ શોમાં ઘણાં ગેજેટ્સ અને ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી જરૂરી નથી કે હંમેશા ઉપયોગી જ હોય અથવા તો દરેક માટે જરૂરી જ હોય. ઘણી વાર એવી ટેક્નોલોજી અને ગેજેટ્સ પણ લોન્ચ કરવામાં આવે છે જે સાંભળવામાં પણ વિચિત્ર લાગે. આવી જ કેટલીક પ્રોડક્ટ્સ જોઈએ જે આ વખતે CES 2025માં લોન્ચ કરવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય