Mk[o
rhÍÕxTMk{kt fkuE ¾kuxe MkkRx fu Ãkus Ãkh ík{khe rðøkíkku Ëu¾kE hne Au?
સમાચાર બસ આટલા જ છે : ગૂગલ સર્ચના રિઝલ્ટ પેજમાં જોવા મળતી આપણી અમુક વિગતો –
જો એ ત્યાં ન હોય એવું આપણે ઇચ્છતા હોઇએ
તો – દૂર કરવી હવે સહેલી બની છે. સમાચાર નાના છે, પણ થોડા ઊંડા ઊતરવા જેવા છે.