Vivo Y53t 5G સસ્તામાં થયો લૉન્ચ, જુઓ ફિચર્સ અને કિંમત

0

[ad_1]

Vivoએ તેની Y-Seriesમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ નવો ફોન Vivo Y53t 5G છે, જેને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક બજેટ સ્માર્ટફોન છે, જેને Y52tમાં અપગ્રેડ તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં Mediatek Dimensity 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *