23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
પ્રેમલગ્ન કરવા ઈચ્છતા કન્યા રાશિના જાતકોને ઓક્ટોબર મહિના પછી અનુકૂળતા રહેશે. જો પરિવાર સામે યોગ્ય રજૂઆત કરવામાં આવે તો પ્રેમલગ્ન માટે સંમતિ મળી જાય.
ક્રાંતિવૃતના ૧૫૦થી ૧૮૦ અંશ સુધીના ભાગમાં કન્યા રાશિ આવે છે. ઉત્તરા ફાલ્ગુની હસ્ત અને ચિત્ર નક્ષત્રનો આ રાશિમાં સમાવેશ થાય છે.