26 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
26 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodara: સાધલી પંથકમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો

Vadodara: સાધલી પંથકમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો


સાધલી પંથક માં પવન સાથે વરસાદે ધમકેદાર એન્ટ્રી કરી હતી તેમજ વીજળી ના કડાકા ભડાકા સાથે સાધલી ની લાઈટો ગુલ થઈ હતી સાધલી પંથકમાં છેલ્લા ઘણા સમય થી ભારે ઉકડાટ અને બફરા વચ્ચે નગરની જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી, ત્યારે ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ પડતા સાધલી પંથક માં ઠંડક પ્રસરી હતી.

એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડયો હતો મુખ્ય બજાર બસ સ્ટેન્ડમાં પાણી વહેતા થયા હતા અને સાધલી પંથકમાં વીજળી ગુલ થઈ હતી, તેમજ આજુબાજુના ગામડા ઓમાં પવનના વાવાઝોડા સાથે કેટલીક જગ્યાએ પતરા ઉડી ગયા હતા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. શિનોર તાલુકામાં પણ ભારે ગાજવીજ સાથેવરસાદ ખાબક્યો હતો. મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય