25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodara: માડોધર ગામે કૂવામાંથી સાડા પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યૂ

Vadodara: માડોધર ગામે કૂવામાંથી સાડા પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યૂ


વાઘોડિયા તાલુકાના માડોધર ગામે આવેલ એક ખેડૂતના ખેતરમાં કૂવામાં અજગર દેખાતા ખેડૂત કનુભાઈ પરમાર ભયભીત બન્યા હતા અજગર અંગેની જાણ વાઘોડિયા આરએફ્ઓ ચંદ્રિકાબેન ચૌધરીને કરાતા તેઓએ વડોદરા વાઇલ્ડ લાઇફ્ ટ્રસ્ટના હેમંત વઢવાના અને તેમની ટીમના સભ્યોને કરાતા અજગરનું રેસ્ક્યુ કરવા માટે ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

જ્યાં તેઓએ દોઢેક કલાકની જહેમત બાદ 15 ફૂટ ઊંડા કૂવામાં રહેલા સાડાપાંચ ફુટ લાંબા અજગરનું વનવિભાગ સાથે રાખીને રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ વન વિભાગ એ અજગર સુરક્ષિત કુદરતી વાતાવરણમા મુક્ત કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય