32 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 19, 2025
32 C
Surat
બુધવાર, માર્ચ 19, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીઅમેરિકાના બેન છતાં ચીનમાં NVIDIAના પ્રોસેસર ડિમાન્ડમાં, ડીપસીકનો છે કમાલ

અમેરિકાના બેન છતાં ચીનમાં NVIDIAના પ્રોસેસર ડિમાન્ડમાં, ડીપસીકનો છે કમાલ



America Banned Nvidia in China: અમેરિકા દ્વારા પ્રોસેસર બનાવતી કંપની NVIDIA પર બેન લગાવી દેવામાં આવ્યો હતો કે તેઓ લેટેસ્ટ પ્રોસેસરને ચીનમાં નહીં વેચી શકે. જોકે તેમ છતાં ચીનમાં NVIDIAના પ્રોસેસર ખૂબ જ ડિમાન્ડમાં છે. આ ડિમાન્ડ માટે જવાબદાર છે ડીપસીક. ટેન્સેન્ટ, અલિબાબા અને બાઇટડાન્સ જેવી કંપનીઓએ NVIDIAના પ્રોસેસરના ઓર્ડર વધારી દીધા છે.

ડીપસીકનો છે કમાલ



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય