23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યURIC ACID ઘટાડવા માટે બનાવો આ લીલી ચટણી, કઈ રીતે નિયંત્રિત કરવું

URIC ACID ઘટાડવા માટે બનાવો આ લીલી ચટણી, કઈ રીતે નિયંત્રિત કરવું


યુરિક એસિડ એ આજના સમયની એક મોટી સમસ્યા છે. બગડતી જીવનશૈલી ખોટી ખાવા-પીવાની આદતને કારણે શરીરમાં ઘણા પ્રકારના રોગો થવા લાગ્યા છે આમાનો એક રોગ યુરિક એસિડ. યુરિક એસિડ પણ જ્યારે બને છે, ત્યારે કિડની તેને ફિલ્ટર કરે છે અને પેશાબના રૂપમાં શરીરમાંથી બહાર કાઢે છે. અન્ય પીડાદાયક સમસ્યાઓનું કારણ બને છે. જો તમે પણ યુરિક એસિડ વધવાથી પરેશાન છો, તો યુરિક એસિડ ઘટાડવામાં આ ચટણી તમારા માટે ફાયદાકારક થઈ શકે છે, તમે તેનું સેવન કરી શકો છો.

યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરવું:

યુરિક એસિડ એ આજના સમયની એક સૌથી મોટી સમસ્યા છે.યુરિક એસિડ જ્યારે તે બને છે, ત્યારે કિડની તેને ફિલ્ટર કરે છે અને પેશાબના રૂપમાં શરીરમાંથી બહાર કાઢે છે આપને જણાવી દઈએ કે જ્યારે પ્યુરિન નામનો પદાર્થ આપણા શરીરની અંદર તૂટી જાય છે ત્યારે યુરિક એસિડ બને છે. શરીરમાંથી પેશાબના રૂપમાં બહાર આવે છે અને તેને ફિલ્ટર કરવાનું કામ કીડની કરે છે, પરંતુ જ્યારે કીડની પોતાનું કામ બરાબર નથી કરતી ત્યારે આ એસિડ લોહીમાં એકઠું થવા લાગે છે . અને તે પીડાદાયક સમસ્યાઓનું કારણ બને છે. તેમાંથી રાહત મેળવવા માંગતા હોવતો આ ચટણીનું સેવન કરો.

લીલા કોથમીરના પાંદડાની ચટણીના ફાયદા:

કોથમીરની ચટણી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ચટણીના સેવનથી હાઈ યુરિક એસિડની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. કારણ કે તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ જેવા અનેક ગુણો પણ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તમે ધાણાના પાંદડાની ચટણીને રોટલી અથવા ભાત સાથે ખાઈ શકો છો.

કોથમીરની ચટણી બનાવવાની રીત:

લીલા ધાણાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા તમારે કોથમીર, લીલા મરચાં, ફુદીનાના પાંદડા અને આદુનો એક નાનો ટુકડો ચોખ્ખા પાણીમાં સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને કાપીને બરણીમાં મૂકો. અને તેમાં મીઠું અને થોડું લીંબુનો રસ ઉમેરીને બરાબર પીસી લો. જરૂર મુજબ પાણી ઉમેરીને ફરીથી પીસી લો. તૈયાર છે લીલા કોથમીરના પાંદડાની ચટણી.

આખરે આ યુરિક એસિડ છે શું?

આ સામગ્રી, આપ આપના નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય