19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત પાલિકાના સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેરને સામાન્ય સભા બોલાવી જાહેર ખુલાસો પુછવા વિપક્ષની...

સુરત પાલિકાના સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેરને સામાન્ય સભા બોલાવી જાહેર ખુલાસો પુછવા વિપક્ષની માંગણીથી હોબાળો



Surat Corporation : સુરત મહાનગરપાલિકાની ગઈકાલ(શુક્રવાર)ની સામાન્ય સભામાં હજીરાના ઉદ્યોગને પાણી આપવા માટેની દરખાસ્ત દફતરે કરવા અને વિવાદી કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરવાના મુદ્દે તોફાની બની હતી. ટેન્ડર દફતરે કરાતા મોટું કૌભાંડ થતું રહી ગયું હોવાનું જણાવી ભાજપના કોર્પોરેટરે કામગીરી કરનારા મ્યુનિ. કમિશનર પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષે સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેરને સામાન્ય સભા બોલાવી જાહેર ખુલાસો પુછવા વિપક્ષની માંગણીથી હોબાળો થયો હતો. આ મુદ્દે શાસકોને ભીંસમાં લેવા જતાં વિપક્ષ જ ભેરવાઈ ગયો હતો. આ કિસ્સામાં ભાજપે મ્યુનિ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય