અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ફરિયાદ
કલોલ : કલોલ ના ભીમાસણ પાસેથી બે યુવકો બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા
ત્યારે પૂરપાટ નીકળેલ કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં બાઈક સવાર બંને
યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા બનાવ અંગે પોલીસે કારના ચાલક