ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત
તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા : પોલીસે શોધવા માટે દોડધામ શરૃ કરી
ગાંધીનગર : ગાંધીનગરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ ગઈ છે ત્યારે રાંધેજા
ગામમાં બે બંધ મકાનના તાળા તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી
૧૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લેવામાં આવી હતી.