૨૦૦ કરોડ રૃપિયાના મનીલોન્ડરિંગ કેસમાંકેસમાં ફસાવવાની ધમકી આપી
આંગડિયાથી રૃપિયા ટોળકીને ટ્રાન્સફર કરી આપતા હતા આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં ૩૦ કરોડ મોકલી આપ્યા
ગાંધીનગર : સરગાસણમાં રહેતા દંપતીને ૨૦૦ કરોડના મનીલોન્ડરિંગ કેસમાં ૫૬
એફઆઇઆર નોંધાવી હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠિયાઓએ અઢી લાખ રૃપિયા પડાવી
લેવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે જે એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હતા તેના બે