ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર
ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ભિલોડાના બે શખ્સોને પકડી એક લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી
દારૃની સાથે નસીલા પદાર્થોની પણ હેરાફેરી વધી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વાહન
ચેકિંગ દરમિયાન પેસેન્જર રીક્ષામાં વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે ભિલોડાના બે