પોષ વદ દસમને મંગળવાર,કન્યા રાશિની મહેનત રંગ લાવશે જાણો રાશિફળ

0

[ad_1]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ

ધીમે ધીમે આપની સમસ્યાનું સમાધાન મળતું જણાય, કૌટુંબિક ચિંતાનો હલ મળે.

વૃષભ રાશિ

ખર્ચ-વ્યયના પ્રસંગથી સાધવવું, મનની મુરાદ મનમાં રહેત, તબિયત સાચવવી.

મિથુન રાશિ

સ્નેહીથી સહકાર મેળવી શકશો, નાણાભીડનો ઉકેલ મળતો લાગે, પ્રવાસ સફળ નીવડે.

કર્ક રાશિ

આવક સામે જાવક વધતી લાગે, નાણાભીડ અનુભવાય,ઉધારી દૂર રાખજો, તબિયત ચિંતા.

સિંહ રાશિ

માનસિક અજંપો, તણાવ જણાય, ટેન્શન હળવું કરજો, નાણાભીડ વધે નહીં તે જોજો.

કન્યા રાશિ

આપની મહેનત રંગ લાવતી જણાય, પ્રવાસ ફળે, વ્યવસાયિક ચિંતા હળવી બને.

તુલા રાશિ

આપની મુશ્કેલીઓ અને ચિંતાના સંજોગો હવે બદલાઈને સાનુકૂળતા સર્જાશે, તબિયત સુધારી લેજો.

વૃશ્ચિક રાશિ

માનસિક સંયમ અને જાગૃતિ જરૂરી માનજો, ઉતાવળા નિર્ણય હિતાવહ નથી.

ધન રાશિ

જરૂરિયાતો અને ઈચ્છાઓ મુજબ ન મળવાથી નિરાશા જન્મે, વધુ પડતી અપેક્ષા ન રાખવા સલાહ.

મકર રાશિ

ઝાંઝવાના જળ પાછળ દોડતા હો તેવું લાગશે, ગૃહજીવનના કામકાજ અંગે સાનુકૂળતા, પ્રવાસ આગળ ધપે.

કુંભ રાશિ

અભાવ અને અસંતોષના વિચારો છોડીને જે મળે તેને અપનાવવાની હેમ લાભદાયી બને, કૌટુંબિક પ્રશ્ન હલ થઈ શકે.

મીન રાશિ

બીજાઓ શું કરે છે કે શું કરવું જોઈએ તેવી અપેક્ષાીઓ રાખવા કરવા પોતે શું કરવું છે તે ધ્યાનમાં લેવું હિતાવહ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *