15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત12 કિમીમાં 180 ખાડા ઓળંગી ચાર કલાકે નવા બંદરથી હાઈ-વે પહોંચતાં ટ્રક...

12 કિમીમાં 180 ખાડા ઓળંગી ચાર કલાકે નવા બંદરથી હાઈ-વે પહોંચતાં ટ્રક ચાલકો



100 જેટલી માલ ભરેલી અને એટલી જ ખાલી ટ્રકોની રોજિંદી આવન-જાવન છે તે

માર્ગ જ નહોવાના કારણે  ટ્રકચાલકોને  દર મહિને ટાયર બદલવા પડે તેવી સ્થિતિ : બાલા હનુમાન મંદિરથી રિંગ રોડમાં સમસ્યા યથાવત 

ભાવનગર: ૧૦૦ જેટલી માલ ભરેલી અને એટલી જ ખાલી ટ્રકોની રોજિંદી આવન-જાવન છે તે નવા બંદરથી હાઈ-વેને જોડતાં ૧૨ કિમીના માર્ગમાં ૧૮૦ જેટલા ખાડાથી ટ્રક ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આવા બિસ્માર ટ્રકના ટાયરોને નુકસાન પહોંચતું હોવાથી દર મહિને ટાયર બદલવા પડતા હોવાની વ્યાપક ફરિયાદ પ્રવર્તી રહી છે. 

ભાવનગરને સમગ્ર વિશ્વમાં ઓળખ આપનાર એશિયાનો સૌપ્રથમ લોકગેટ નવા બંદર પર સ્થિત છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય