Image: Freepik
Sneezing Allergy: સવારે છીંક આવવી સામાન્ય નથી. જો તમને સવારે સતત છીંકો આવી રહી છે તો આ એક ગંભીર એલર્જી હોઈ શકે છે. તેથી પ્રયત્ન કરો કે તમે આ ગંભીર બીમારીને ઓળખીને તેની સારવાર પણ શરૂ કરી દો. ઘણા લોકોને સવારે પથારીમાંથી ઉઠતાં જ છીંકો આવવાની સમસ્યા રહે છે તેથી તેમને માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે.