પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરી દેવાતાં
બીરસા મુંડા ભવન પર પ્લે કાર્ડ સાથે ઉમટી પડેલા વિદ્યાર્થીઓ સુત્રોચ્ચાર સાથે આંદોલનના મુડમાં : પોલીસ દોડતી થઇ ગઇ
ગાંધીનગર : ઉચ્ચ અભ્યાસ કરવા માટે ચૂકવવામાં આવતી પોસ્ટ મેટ્રિક
શિષ્યવૃતિ બંધ કરી દેવાનાં સરકારના નિર્ણય સામે આદિવાસી વિદ્યાર્થીઓમાં રોષ ભભુકી
ઉઠયો છે. શુક્રવારે પણ પાટનગરમાં ઉમટી પડેલા વિદ્યાર્થીઓ દ્વારા બીરસા મુંડા ભવન