આજનુ પંચાંગ તા.29-1-2023, રવિવાર

0

[ad_1]

દુર્ગાષ્ટમી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સુ) ૮ ક. ૦૬ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઈ) રાતના ૨ ક. ૪૬ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર : ભરણી ૨૦ ક. ૨૧ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-વૃષભ (વ.), બુધ-ધન (વ.), ગુરૂ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મેષ રાતના ૨ ક. ૪૬ મિ. સુધી પછી વૃષભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ  શાકે : ૧૯૪૪ શુભકૃત  /જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ/ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ / ૯ / વ્રજ માસ : માઘ

માસ-તિથિ-વાર :  મહા સુદ- ૮

– દુર્ગાષ્ટમી

– શ્રી ખોડીયાર માતાની જ્યંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રજજબ  માસનો ૬ઠ્ઠો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / શહેરેવર  માસનો ૧૭મો રોજ સરોશ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *