આજનુ પંચાંગ તા.23-1-2023, સોમવાર | Read the Panchang of 23 January 2023 Monday

0

[ad_1]

નેતાજી જ્યંતી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ. (સુ) ૮ ક. ૦૭ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ) બપોરના ૧ ક. ૫૧ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવશે.

નક્ષત્ર : ધનિષ્ઠા ૨૪ ક. ૨૮ મિ. સુધી પછી શતભિષા

ગોચર ગ્રહ :- સૂર્ય-મકર, મંગળ-વૃષભ (વ.), બુધ-ધન (વ.), ગુરૂ-મીન, શુક્ર- કુંભ, શનિ – કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મકર બપોરના ૧ ક. ૫૧ મિ સુધી પછી કુંભ.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯  આનંદ. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ/  શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ / ૩ / વ્રજ માસ

માસ-તિથિ-વાર : મહા સુદ બીજ

– નેતાજી જ્યંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / જમાદીઉલ આખર માસનો ૨૯ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / શહેરેવર માસનો ૧૧ મો રોજ ખોરશેદ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *