આજનુ પંચાંગ તા.18-1-2023, બુધવાર | Read the Panchang of 18 January 2023 Wednesday

0

[ad_1]

ષટ્તિલા એકાદશી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.

નક્ષત્ર : અનુરાધા ૧૭ ક. ૨૩ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા નક્ષત્રની વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-વૃષભ (વ.) બુધ-ધન (વ.) ગુરૂ-મીન, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨૭ વ્રજ માસ : મહા

માસ-તિથિ-વાર : પોષ વદ અગિયારસ

– ષટ્તિલા એકાદશી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જમાદીઉલઆખર માસનો ૨૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ શહેરેવર માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *