આજનુ પંચાંગ તા.14-1-2023, શનિવાર | Read the Panchang of 14 January 2023 Saturday

0

[ad_1]

સૂર્ય મકરમાં રાતના ૮ ક. ૪૬ મિ.થી, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ ક. ૧૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) પરોઢના ૩૦ ક. ૪૮ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : હસ્ત ૧૮ ક. ૧૪ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર

ગોચર ગ્રહ :- સૂર્ય-મકરમાં (રાતના ૮ ક. ૪૬ મિ. થી), મંગળ-વૃષભ (વ.), બુધ-ધન (વ.), ગુરૂ-મીન, શુક્ર- મકર, શનિ (વ.) -મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કન્યા પરોઢના ૬ ક. ૪૮ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯  આનંદ. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ/ ૨૩/ વ્રજ માસ – પોષ

માસ-તિથિ-વાર : પોષ વદ સાતમ

– સૂર્ય મકરમાં રાતના ૮ ક. ૪૬ મિ. થી

– ધનારક કમૂરતા સમાપ્ત

– ઉત્તરાયણ – મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – મકરસંક્રાંતિ નિમિત્તે દાન-પુણ્ય કરવું.

– રામાનંદાચાર્ય જયંતી

– માઘબિહુ (આસામ)

– ભોગી (દ.ભા.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / જમાદીઉલ આખર માસનો ૨૦ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / શહેરેવર માસનો ૨ જો રોજ બહુમન

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *