આજનુ પંચાંગ તા.13-01-2023, શુક્રવાર | Read the Panchang of 13 January 2023 Friday

0

[ad_1]

પા. શહેરેવર માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

નવકારસી સમય (અ) : ૮ ક ૧૧ મિ. (સુ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મ રાશિઃ કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે

નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ૧૬ ક. ૩૫ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય- ધન, મંગળ- વૃષભ (વ), બુધ- ધન (વ), ગુરૂ- મીન, શુક્ર- મકર, શનિ (વ) – મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- કન્યા

હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- મકર રાહુકાળ ૧૦-૩૦થી ૧૨.૦૦ (દ.ભા.),

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત/ જૈનવીર સંવતઃ ૨૫૪૯

ઉત્તરાયણ – શિશિર ઋતુ, રાષ્ટ્રીય દિનાંક પોષ/ ૨૨ / વ્રજ માસ : પોષ, 

માસ- તિથિ- વાર : પોષ વદ છઠ.

– પા. શહેરેવર માસ પ્રારંભ

– લોહરી (કાશ્મીર)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪/ જમાદીઉલ આખર માસનો ૧૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ શહેરેવર માસનો ૧લો રોજ અહુરમજદ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *