Image: Wikipedia
Vastu Tips 2025: નવું વર્ષ થોડા જ દિવસોમાં આવવાનું છે અને દરેક નવા વર્ષની શરુઆત નવી આશાઓ સાથે કરવા ઇચ્છે છે. નવા વર્ષે જો માતા તુલસીની ઉપાસના કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસીનો છોડ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે.
તુલસી માતાને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવે છે.