પંદર દિવસ પહેલા દરોડા પડયા બાદ પોલીસ ફરી સક્રિય
મકરસંક્રાંત પર્વ પહેલાં નફો રળી લેવા વેપારીઓ જોખમી દોરીનું કરે છે વેચાણ
ગોંડલ : ગોંડલમાં માં ઉતરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થો
પકડાઈ રહ્યો છે.છેલ્લા પંદર દિવસમાં ે ચાઈનીઝ દોરી ત્રણ સ્થળે પકડાયા બાદ વધુ ચાઈનીઝ દોરીની ૯૬ ફીરકી સાથે ત્રણ વેપારી
પકડાયા હતા.
પકડાઈ રહ્યો છે.છેલ્લા પંદર દિવસમાં ે ચાઈનીઝ દોરી ત્રણ સ્થળે પકડાયા બાદ વધુ ચાઈનીઝ દોરીની ૯૬ ફીરકી સાથે ત્રણ વેપારી
પકડાયા હતા.