વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં સિક્યુરિટીના ઠેકાણા નથી અને હજારો વિદ્યાર્થીઓને ભગવાન ભરોસે છોડી દેવાયા છે.બીજી તરફ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને બીજા અધિકારીઓની સુરક્ષા માટે થ્રી લેયર સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હેડ ઓફિસને કિલ્લામાં ફેરવવાનું કામ છેલ્લા બે વર્ષમાં જ થયું છે.