મંગેતરને મેસેજ મોકલવા મુદ્દે છરીના ઘા ઝીંકી દીધા હતા
એલસીબીની ટીમે ચિલોડા પાસેથી આરોપીઓને ઝડપી લઇ માણસા પોલીસના હવાલે કરી દીધા
માણસા : માણસા તાલુકાના ધોળાકુવા ગામનો યુવક રાત્રે ગામમાં જવાનું
કહી નીકળ્યો હતો અને મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી
પરંતુ તેનો ક્યાંય પતો મળ્યો ન હતો અને જાણવા મળ્યું હતું કે તેની હત્યા કરાયેલી