27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષભારતનું આ ચમત્કારી મંદિર જ્યાં ઘી કે તેલ નહીં પણ પાણીથી પ્રજ્જવલિત...

ભારતનું આ ચમત્કારી મંદિર જ્યાં ઘી કે તેલ નહીં પણ પાણીથી પ્રજ્જવલિત થાય છે દીવો!


Image: Facebook

Gadhiya Ghat Mata Temple: ભારતમાં ઘણા પ્રાચીન અને રહસ્યમયી મંદિર છે. જેના કારણે ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. આ મંદિરોમાં ઘટનારી રહસ્યમયી ઘટનાઓની ગુત્થી આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યા નથી પરંતુ આ અનોખા રહસ્યોના કારણે આ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને અહીં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે આવતાં રહે છે. આવું જ એક ચમત્કારી અને રહસ્યમયી મંદિર છે જ્યાં વર્ષોથી માત્ર પાણીથી જ દીવો પ્રગટાવવામાં આવે છે. તમારા મનમાં પણ એ સવાલ ઉઠી રહ્યો હશે કે કેવી રીતે શક્ય હોઈ શકે છે પરંતુ એવું થાય છે અને આ ચમત્કારી ઘટનાને જોવા માટે દરરોજ ઘણા ભક્ત આ મંદિરમાં આવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય