Special Care in Pregnancy: સગર્ભાવસ્થા દરમિયાન કામ કરવું એ કોઈપણ વર્કિંગ વુમન માટે મોટો પડકાર બની શકે છે. પરંતુ જો યોગ્ય રૂટીન અને કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો માત્ર માતા જ નહીં પરંતુ બાળક પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે છે.
1. હેલ્ધી ડાયટ અનુસરીને એનર્જી મેળવો
– ગર્ભાવસ્થા દરમિયાન શરીરને વધારાના પોષણની જરૂર હોય છે.