પ્રદૂષણ ઘટાડશે આ કાર, ચાલતા ચાલતા હવાને કરે છે સાફ, જુઓ તસવીરો

0

[ad_1]

ટોયોટાએ ઓટો એક્સ્પો દરમિયાન તેની હાઇડ્રોજન હાઇબ્રિડ કાર મીરાઇનું પ્રદર્શન કર્યું છે. ટોયોટાની આ સ્પેશિયલ કારને હાલમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે. આ કારની ખાસ વાત એ છે કે તે માત્ર પેટ્રોલ ડીઝલ કાર કરતાં વધુ સારી નથી પરંતુ તે હવામાં રહેલા પ્રદૂષણને પણ ઘટાડી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *