કલ્યાણપુરા શાકમાર્કેટ પાસેના ફેરીયાઓ રજૂઆત કરવા આવ્યા
હતાં
તોફાની તત્વો અગાઉથી રિક્ષામાં પથ્થરો ભરીને આવ્યા હતા ઃ પોલીસ ટીમે દોડી આવીને મામલો થાળે પાડયો
કલોલ : કલોલ નગરપાલિકા કચેરીની દબાણ હટાવ કાર્યવાહીથી રોષે ભરાયેલા
કેટલાક તત્વો નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ રજૂઆત કર્યા