– 27 ટકા ઓ.બી.સી. અનામત સાથે બેઠકો નિર્ધારિત થતા
– મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઈ : વાંધા-સૂચનો બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના
ભાવનગર : ભાવનગર જિલ્લાની સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ૨૭ ટકા ઓ.